SGPC દ્વારા #શક્તિ પર્વ ની ઉજવણી તથા ધારાસભ્ય શ્રીમતી ઝંખના બેન પટેલ ના હસ્તે ઉદ્ઘાટન નો કાર્યક્રમ

આજ તા. ૧૭.૧૦.૨૦૧૮, બુધવાર ના રોજ સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા શરૂ થનારા વિવિધ વ્યવસાયીક તાલીમ વર્ગ જેવા કે 
  • જ્વેલેરી ડીઝાઈનિંગ, 
  • ડિપ્લોમા ઈન એક્ષ્પોર્ટ- ઈમ્પોર્ટ, 
  • કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેર નેટવર્કિંગ,  
  • સ્પોકન ઈંગ્લિશ, સંસ્કૃત લર્નિંગ 
  • મશરુમ ઉછેર અને ટેરેસ ગાર્ડનિંગ ના વર્ગોના 
ઓલપાડ- સુરત ના ધારાસભ્ય શ્રીમતી ઝંખના બેન પટેલ ના હસ્તે ઉદ્ઘાટન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવરાત્રી ના આઠમ પર્વ નિમિત્તે શક્તિ પર્વ ની ઉજવણી અંતર્ગત તેઓ દ્વારા વિવિધ ક્ષેત્રે સફળ કુલ ૩૨ મહિલાઓનુ સમ્માન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત વર્ગોમા પ્રવેશ નોંધણી નુ કાર્ય તા. ૨૨.૧૦.૨૦૧૮ ના રોજ થી શરુ થશે.

contact no 9898991388










Comments

  1. Congratulations for this excellent line which you have started in SGPC

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog