વ્યાપાર તથા ઉદ્યોગ ના પ્રાણ સમા નોકરીયાત/ કારીગર ના પરિવાર ના લાભાર્થે લિંક ઓપન કરવા મહેરબાની

# સંપર્ક કરો નોકરીયાત/ કારીગર વર્ગના પરિવાર જનોને રૂ.૫.૦૦ લાખ સુધીની તબીબી સહાયના લાભાર્થે


સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તાર ૧૬૭ ના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા આયોજિત 


    
                    અંતર્ગત

સાઉથ ગુજરાત પ્રોડક્ટિવીટી કાઉન્સિલ (SGPC) ,સીનીઅર સિટીજન અસોસિએશન તથા રાષ્ટ્રીય આશા મંચ (R.A.M.)  મદદરૂપ થઈ 
                 
નોકરીયાત/ કારીગર વર્ગના ૬૦ વર્ષ થી વધુ ઉંમર ધરાવતા પરિવારના વરિષ્ઠ  સદસ્ય ,જેમની વાર્ષિક કૌટુંબિક આવક ૬.૦૦ લાખ થી ઓછી છે તે તમામ રાંદેર -અડાજણ -પાલ રહેવાસી
લોકો ના લાભાર્થે  પોતાના પરિવારના સભ્યોની સમયસર રાહત દરે તબીબી સારવાર મેળવવા માટે જરૂરી, ગુજરાત સરકાર ની મા વાત્સલ્ય /માં અમ્રૃતમ યોજના ના કાર્ડ સરળતાથી મેળવી શકે  છે 




વધુ વિગત માટે સંપર્ક કરો  MO-9898991388

Comments

Post a Comment

Popular posts from this blog