समोत्सव 2019 (संस्कृति।आरोग्य।आहार।मुद्रानिवेश उत्सव 2019)
સુરત ખાતે સૌપ્રથમ વાર
NRI તથા NRG માટે નો ઉત્સવ
समोत्सव 2019
(संस्कृति।आरोग्य।आहार।मुद्रानिवेश उत्सव 2019)
તારીખ - ૩જી જાન્યુઆરી ૨૦૧૯.
સ્થળ : ઑરો યુનિવર્સિટી, સુરત.
સમય : સવારે ૯.૦૦ કલાક થી સાંજે ૬.૦૦ કલાક
આ કાર્યક્રમ ને ભારત સરકાર(GOI) ના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે.
પ્રદર્શન સ્ટોલ જેવા કે -
- આયુર્વેદિક તથા અન્ય તબીબી સેવાઓ પૂરી પાડનારી સંસ્થા
- આહાર ( પરંપરાગત તથા પોષણયુક્ત તથા સુરતી વાનગીઓ)
- બેન્કર્સ, ઈક્વિટી બ્રોકર, મ્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યુટર્સ અને વીમા કંપનીઓ)
- જ્વેલરી
- ડ્રેસ મટીરીયલ્સ, સાડી તથા તૈયાર કપડા (Garments)
- ગીફ્ટ આર્ટિકલ
આ કાર્યક્રમ માં ૩૦૦ થી વધુ NRI/ NRG વિવિધ સ્ટોલની મુલાકાત લેશે તથા Conclave # संवाद भारत on (Growing & Glowing India) માં ભાગ લેશે અને ભારત સરકાર તથા ગુજરાત સરકાર ના માનનિય મંત્રીઓ તથા સરકારી અધિકારીઓ અને જાણીતા નિષ્ણાતો સાથે પોતાના વિચારો/મંતવ્ય ની આપ-લે કરશે.
- કાર્યક્રમ દરમિયાન પરંપરાગત ભારતીય સંસ્કૃતિ ના કાર્યક્રમો જેવા કે લોકનૃત્ય નુ આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટોલ બુકીંગ માટે નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો :
- 8141288833 / 9898991388
ઈમેલ - sgpc.india@gmail.com
First Ever Festival
For NRI/NRGs @ Surat
“समोत्सव 2019”
(संस्कृति।आरोग्य।आहार।मुद्रानिवेश उत्सव 2019)
South Gujarat Productivity Council (SGPC), Surat in association with Auro University, Surat presents First Ever Festival for NRI/NRGs of South Gujarat
समोत्सव 2019(संस्कृति।आरोग्य।आहार।मुद्रानिवेश उत्सव 2019) on 3rd January 2019 @ Auro University, Surat between 9 am-6 pm showcasing stalls for
- · Medical Services Provider including Ayurved
- · Food (Traditional, Nutritional & Surati Food)
- · Real Estate Projects
- · Bankers, Equity Brokers, Mutual Fund Distributors & Insurance Companies
- · Jewellery
- · Dress Materials, Saree & Garments
- · Gift Articles
- · Traditional Indian Cultural events.
More than 300 NRI/NRGs will be visiting समोत्सव 2019(संस्कृति।आरोग्य।आहार।मुद्रानिवेश उत्सव 2019) & participating and sharing views with Government Ministers, Bureaucrats & Renowned Experts.
Please contact for stall booking @ 8141288833 / 9898991388
Email: sgpc.india@gmail.com


I appreciate this piece of useful information. We are Provides Online Course for Export Import Business, With our online training Certification Program you will learn how to Start Export Import Business For more information visit our site: Export Import Certificate Course Online
ReplyDelete