Posts

Showing posts from October, 2018

26.10.2018 SGPC News

Image
Mega Job Fair inaugurated in presence of Surat Collector Sh. Dhaval Patel ji, Add.Director Sh. Bhalodia ji(Employment Department GOG), Pro VC VNSGU Sh. Bhaskar Raval ji,SGCCI President Sh. Hetal Mehta ji , SGPC President Ms. Asha Ramnarayan Dave , DIC RM Sh. Patel ji with more than 75 employers with numerous job vacancies & approx 1800 candidates attended for jobs. Great work by Surat Employment Department under leadership of Mr. Vasavaji, Ms.Parul Patel , Mr. Pramod Mishra & Mr.Bipin Mangukia

26.10.2018 SGPC News

Image
આજ તા. ૨૬.૧૦.૨૦૧૮, શુક્રવાર ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે  કલેક્ટર કચેરી ના સભાગૃહ ખાતે તાજેતરમાં એમ્બ્રોઈડરી ના યુનિટના માલિકો અને કારીગરો વચ્ચે અઠવાડિક રજા તથા અન્ય મૂદ્દે ઉભી થયેલી મડાગાંઠ ભવિષ્ય માં ફરીથી ન ઉદ્ભવે તથા શ્રમીકો અને ફેક્ટરી માલિકો વચ્ચે ઘર્ષણ ઘટાડવા ના પ્રયાસરૂપે, એમ્બ્રોઈડરી યુનિટ ધારકો ને શ્રમ કાયદા ની જોગવાઈઓ ની જાણકારી આપવા માટે શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી  ૨ કલાક ના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  ૭૦ કરતાં વધુ યુનિટ ધારકોને  નિવૃત નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય સુરત, શ્રી એલ કે ડુંગરાણી દ્વારા  સરળ શબ્દોમાં  શ્રમ કાયદા ની જોગવાઈઓ ની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી  શ્રી  G. L. પટેલ,  શ્રી M. N. ગામેતી, શ્રમ વિભાગ તરફથી , એમ્બ્રોઈડરી યુનિટ એસોસિએશન તરફથી એસોસિએશન ના પ્રમુખ શ્રી દિનેશભાઈ અણઘણ, SGPC ના પ્રમુખ કુ. આશા દવે તથા માનદ્ મંત્રી શ્રી યોગેશભાઈ ઘીવાળા ઉપસ્થિત રહ્યા હતા.

22.10.2018 SGPC News

આજ તા. ૨૨.૧૦.૨૦૧૮, સોમવાર ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે  કલેક્ટર કચેરી ખાતે એમ્બ્રોઈડરી ના યુનિટો મા હાલમાં કારીગરો અને માલિકો વચ્ચે અઠવાડિક રજા ના મૂદ્દે ઉભી થયેલી મડાગાંઠ ના ઉકેલ માટે માનનિય કલેક્ટર શ્રી ધવલ પટેલ ના અસરકારક માર્ગદર્શન હેઠળ વિવિધ લેબર યુનિયન, એમ્બ્રોઈડરી યુનિટ ના પ્રતિનિધિઓ તથા શ્રમ તથા રોજગાર વિભાગ ના અધિકારીઓ ની બેઠક થઇ હતી. આ પ્રસંગે માનનિય કલેકટર શ્રી ઉપરાંત લેબર યુનિયન તરફથી SGPC ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નૈષધભાઈ દેસાઈ,  એમ્બ્રોઈડરી યુનિટ એસોસિએશન તરફથી એસોસિએશન ના પ્રમુખ શ્રી દિનેશ ભાઈ અણઘણ,શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી શ્રી એમ. એન. ગામેતી તથા નિવૃત નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય સુરત, શ્રી એલ કે ડુંગરાણી તથા SGPC તરફથી માનદ્ મંત્રી શ્રી યોગેશભાઈ ઘીવાળા ઉપસ્થિત રહ્યા હતા. ભવિષ્ય માં શ્રમીકો અને ફેક્ટરી માલિકો વચ્ચે ઘર્ષણ ઘટાડવા ના પ્રયાસરૂપે એમ્બ્રોઈડરી યુનિટ ધારકો ને શ્રમ કાયદા ની જોગવાઈઓ ની જાણકારી આપવા માટે, શ્રમ તથા રોજગાર વિભાગ તરફથી તા. ૨૬.૧૦.૨૦૧૮ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાક ના ૨ કલાક ના વર્કશોપનુ આયોજન કલેકટર કચેરી ના બીજા માળે સભાગૃહ...

SGPC દ્વારા #શક્તિ પર્વ ની ઉજવણી તથા ધારાસભ્ય શ્રીમતી ઝંખના બેન પટેલ ના હસ્તે ઉદ્ઘાટન નો કાર્યક્રમ

Image
આજ તા. ૧૭.૧૦.૨૦૧૮, બુધવાર ના રોજ સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા શરૂ થનારા વિવિધ વ્યવસાયીક તાલીમ વર્ગ જેવા કે  જ્વેલેરી ડીઝાઈનિંગ,  ડિપ્લોમા ઈન એક્ષ્પોર્ટ- ઈમ્પોર્ટ,  કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેર નેટવર્કિંગ,   સ્પોકન ઈંગ્લિશ, સંસ્કૃત લર્નિંગ  મશરુમ ઉછેર અને ટેરેસ ગાર્ડનિંગ ના વર્ગોના  ઓલપાડ- સુરત ના ધારાસભ્ય શ્રીમતી ઝંખના બેન પટેલ ના હસ્તે ઉદ્ઘાટન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવરાત્રી ના આઠમ પર્વ નિમિત્તે શક્તિ પર્વ ની ઉજવણી અંતર્ગત તેઓ દ્વારા વિવિધ ક્ષેત્રે સફળ કુલ ૩૨ મહિલાઓનુ સમ્માન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત વર્ગોમા પ્રવેશ નોંધણી નુ કાર્ય તા. ૨૨.૧૦.૨૦૧૮ ના રોજ થી શરુ થશે. contact no 9898991388

Please Register @SGPC for Special Courses

Image
Please register @ SGPC - South Gujarat Productivity Council (Affiliated to National Productivity Council, Under Ministry of Commerce & Industry, Govt. of India) Special Courses. Registration is opening from 22.10.2018 for Jewellery Designing Course         Jewellery Designing Class will be for 3 months (6 days a week for 2 hrs per day       on Monday to  Saturday) @ SGPC office, B - 303, Tirupati plaza,  Nr Girl's       polytechnic, Athwagate,  Surat  by Learned  Faculty.       Fees - 18000+GST (Including free professional kit) Diploma Export - Import Class        Diploma Export Import Class will be for 3 months (2 days a week for 2 hrs per day        on Thursday & Friday) @ SGPC office, B - 303, Tirupati plaza,  Near Girl's        polytechnic, Athwagate,  Surat  by Learned  Faculty . ...

"# Shakti Parv" Celebration on 17.10.2018 by SGPC Invitation

Image
We Invite you @ "# Shakti Parv" Celebration by SGPC on 17.10.2018 @10.30 am @ SGPC Office B - 303 Tirupati Plaza, Next to Girl's Polytechnic, Nanpura, Surat. Please grace the occasion.

13.10.2018 Seva Setu Pics

Image

વ્યાપાર તથા ઉદ્યોગ ના પ્રાણ સમા નોકરીયાત/ કારીગર ના પરિવાર ના લાભાર્થે લિંક ઓપન કરવા મહેરબાની

Image
# સંપર્ક કરો નોકરીયાત / કારીગર  વર્ગના પરિવાર જનોને રૂ.૫.૦૦ લાખ સુધીની તબીબી સહાયના લાભાર્થે સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તાર ૧૬૭ ના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા આયોજિત                           અંતર્ગત સાઉથ ગુજરાત પ્રોડક્ટિવીટી કાઉન્સિલ (SGPC) , સીનીઅર સિટીજન અસોસિએશન  તથા રાષ્ટ્રીય આશા મંચ (R.A.M.)   મદદરૂપ થઈ                    નોકરીયાત / કારીગર  વર્ગના ૬૦ વર્ષ થી વધુ ઉંમર ધરાવતા  પરિવારના  વરિષ્ઠ  સદસ્ય ,જેમની વાર્ષિક કૌટુંબિક આવક ૬.૦૦ લાખ થી ઓછી છે તે તમામ  રાંદેર -અડાજણ -પાલ  રહેવાસી લોકો ના લાભાર્થે  પોતાના પરિવારના સભ્યોની સમયસર રાહત દરે તબીબી સારવાર મેળવવા માટે જરૂરી, ગુજરાત સરકાર ની મા વાત્સલ્ય /માં અમ્રૃતમ યોજના ના કાર્ડ સરળતાથી મેળવી શકે   છે  વધુ વિગત માટે સંપર્ક કરો   MO-9898991388